Std 10

ધોરણ 10 વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ લાઈવ કોર્ષ 2023 – 24 – Std 10 Science Live Course (New Syllabus) 2023-24 – Ved Digital Education Std 10 – Dhoran 10 Vigyan Live Course

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો Ved Digital Education Std 10 અહીં તમને ધોરણ 10 નું બોર્ડ વર્ષ 2023 – 24 માટે Std 10 Science New Syllabus Live Course તમને મળી રહેશે. જેનાથી તમે આ Std 10 Science Live Course દ્રારા સારી એવી તૈયારી કરી શકો છો અને તમે સારા એવા ગુણ મેળવી શકો છો..

કોર્સની માહિતી…

  • દરરોજ લાઈવ + રેકોડિંગ વિડીયો
  • પાઠ મુજબ રંગિન મટિરિયલ
  • સપૂર્ણ અભ્યાસક્રમ
  • નવા સિલેબસ મુજબ તમામ માહિતી..
  • આપણી Youtube ચેનલમાંં તમામ પરીક્ષાના પેપર સોલ્યુશન

 

કોર્સ માટે અહી કિલક કરો…

 

Course information

  • Daily live + recording video
  • Color material as per Chapter
  • Complete syllabus
  • All information as per new syllabus..
  • All exam paper solutions in our youtube channel

 

 

કોર્સ હાઇલાઇટ્સ

આ અભ્યાસક્રમો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે જેઓ તેમની 10માં ધોરણની પરીક્ષામાં સારો દેખાવ કરવા માગે છે. અભ્યાસક્રમોમાંથી તમે અપેક્ષા રાખી શકો તેવી કેટલીક બાબતો નીચે મુજબ છે:

  • વિદ્યાર્થીઓને લાઈવ અને રેકોર્ડ કરેલ વર્ગોની ઍક્સેસ છે.
  • તમારી કુશળતાને તીક્ષ્ણ રાખવા દરરોજ સમસ્યાઓ અને ઉકેલોનો અભ્યાસ કરો.
  • તમારા જ્ઞાનને ચકાસવા માટે નિયમિત પ્રેક્ટિસ ટેસ્ટ આપવામાં આવે છે.

 

Course Highlights

 

These courses are specially designed for students who want to do well in their 10th class exams. Following are some of the things you can expect from
the courses:

 

  • Students have access to live and recorded classes.
  • Practice problems and solutions daily to keep your skills sharp.
  • Regular practice tests are given to test your knowledge.

Youtube ચેનલ લિંંક માટે કિલક કરો…

 

 

Ved Digital Education

View Comments

Recent Posts

ધો. 6 થી 12 ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમા ફેરફાર 2023 ॥ Std 6 to 12 Maths and Science Textbook Changes 2023

જુન-૨૩ થી શરુ થતાં નવા શૈક્ષણિક સત્રમાં ધો.૬ થી ૧૨ માં ગણિત તથા વિજ્ઞાન વિષયના…

2 years ago

TAT પરીક્ષાનો સિલેબસ 2023 ॥ TAT Exam Syllabus 2023

નમસ્કાર મિત્રો, અહીં આપણે TAT Exam Syllabus 2023 નો સંપૂર્ણ માહિતી જોઈશું, જેમાં પ્રશ્નપત્ર 1નો…

2 years ago

શાળાકીય પ્રવૃત્તિ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ કેલેન્ડર || Academic Year 2023-24 School Activity Calendar

નમસ્કાર, ઘણા મિત્રોને પ્રશ્ન છે કે આવનારુ શાળાકીય શૈક્ષણિક વર્ષ 2023-24 ક્યા સમયથી કયા સમય…

2 years ago

Std 6 New Gujarati Textbook Pdf || ધોરણ 6 ગુજરાતી પાઠયપુસ્તક Pdf

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે std 6 new gujarati textbook pdf આવી ગઈ…

2 years ago

ધોરણ 12નું રિઝલ્ટ 2023 ॥ Std 12 Result 2023 || Std 12 Commerce Result 2023 || Std 12 Arts Result 2023

ધોરણ 12નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં std 12 Commerce Result 2023…

2 years ago

ધોરણ 10નું રિઝલ્ટ 2023 ॥ Std 10 Result 2023 || Dhoran 10 Result 2023

ધોરણ 10નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં ધોરણ 10માનું રિઝલ્ટ જાહેર કરશે.…

2 years ago