Other

Ved Digital Education Application Download || વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોર્ડ

નમસ્કાર વિધાર્થી મિત્રો, અહીં તમને Ved Digital Education Application Download કેવી રીતે કરવી, આ Application વાપરવી,એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી જોઈશુ. અહીયા તમને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSHEB) દ્વારા વાર્ષિક પરીક્ષાની Paper Solution Pdf, આ સિવાય Most Imp Paper Solution PDF વગેરે મળશે જે તમને તમારી પરીક્ષામાં ઉપયોગી રહેશે. આ Ved Digital Education Application માંથી તમને Std 3 To 12 નું બધુ જમટિરિતયલ મળશે, જે તમને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું સાથે Ekam kasoti ના પેપર સોલ્યુશન અને Pdf પણ મળશે. આ બધા વિષયની બ્લુ પ્રિન્ટ આપણી વેબસાઈટ ઉપરથી સરળતાથી મળી રહેશે અને સાથે આ તમામ વિષયોના પેપર સોલ્યુશન આપણી youtube ચેનલ માંથી વિડીયો મળી રહેશે જેથી તમે સારી એવી તૈયારી કરી શકો અને આ વાર્ષિક પરીક્ષાના પેપરોમાં સારા એવા ગુણ મેળવી શકશો..

 

1.  સૌપ્રથમ Google Paly Store માંથી Ved Digital Education Application install કરો.

                     

 

2.  આ Application ને install કરી મોબાઈલ નંબર દ્વારા વેરીફાઈ કરો.

 

3.  મોબાઈલ નંબર વેરિફાઈ થયા પછી Home Page આવશે…

 

4.  ઉપર ડાબી બાજુ 3 લિટા દર્શાવેલ તેમા જશે તો ત્યા Free Study Material માં તમને Ekam kasoti ના પેપર અને તેના સોલ્યુશન મળશે.. 

 

5. નીચે Store માંં જશો એટલે ત્યા તમને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોનું પાઠ મુજબ રંગીન મટિરિયલ આ સિવાય તમને બધી પરીક્ષાના પેપર સોલ્યુશન મળશે..

 

Application Link 

 

Youtube Channel Link

Ved Digital Education

View Comments

Recent Posts

ધો. 6 થી 12 ના ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમા ફેરફાર 2023 ॥ Std 6 to 12 Maths and Science Textbook Changes 2023

જુન-૨૩ થી શરુ થતાં નવા શૈક્ષણિક સત્રમાં ધો.૬ થી ૧૨ માં ગણિત તથા વિજ્ઞાન વિષયના…

2 years ago

TAT પરીક્ષાનો સિલેબસ 2023 ॥ TAT Exam Syllabus 2023

નમસ્કાર મિત્રો, અહીં આપણે TAT Exam Syllabus 2023 નો સંપૂર્ણ માહિતી જોઈશું, જેમાં પ્રશ્નપત્ર 1નો…

2 years ago

શાળાકીય પ્રવૃત્તિ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ કેલેન્ડર || Academic Year 2023-24 School Activity Calendar

નમસ્કાર, ઘણા મિત્રોને પ્રશ્ન છે કે આવનારુ શાળાકીય શૈક્ષણિક વર્ષ 2023-24 ક્યા સમયથી કયા સમય…

2 years ago

Std 6 New Gujarati Textbook Pdf || ધોરણ 6 ગુજરાતી પાઠયપુસ્તક Pdf

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે std 6 new gujarati textbook pdf આવી ગઈ…

2 years ago

ધોરણ 12નું રિઝલ્ટ 2023 ॥ Std 12 Result 2023 || Std 12 Commerce Result 2023 || Std 12 Arts Result 2023

ધોરણ 12નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં std 12 Commerce Result 2023…

2 years ago

ધોરણ 10નું રિઝલ્ટ 2023 ॥ Std 10 Result 2023 || Dhoran 10 Result 2023

ધોરણ 10નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં ધોરણ 10માનું રિઝલ્ટ જાહેર કરશે.…

2 years ago