નમસ્કાર વિધાર્થી મિત્રો, અહીં તમને Std 11 bhugol ni blueprint pdf મળશે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર (GSHEB) દ્વારા વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ બહાર પાડવામાં આવી છે. જે તમને તમારી પરીક્ષામાં ઉપયોગી બની રહેશે. વાર્ષિક પરીક્ષાનું પેપર 80 ગુણનું આવશે જેના માટે તમને 3 કલાકનો સમય મળશે. અહીં બ્લુપ્રિન્ટ જોડે તમને મોડલ પેપર પણ મળશે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો અને સારા ગુણ મેળવી શકો…
આ ધોરણના બધા વિષયની બ્લુ પ્રિન્ટ આપણી વેબસાઈટ ઉપરથી સરળતાથી મળી રહેશે અને સાથે આ તમામ વિષયોના પેપર સોલ્યુશન આપણી youtube ચેનલ માંથી વિડીયો મળી રહેશે અને જો તમારે આમની PDF જોઈતી હોય તો આપણી એપ્લિકેશન Ved Digital Education માંથી મળી રહેશે જેથી તમે સારી એવી તૈયારી કરી શકો અને આ વાર્ષિક પરીક્ષાના પેપરોમાં સારા એવા ગુણ મેળવી શકશો…
Students friends, here you will find Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar (GSHEB) Annual Exam Blueprint of Class 11 Geography which will be useful for you in your exam. The annual exam paper will be of 80 marks for which you will get 3 hours time.