નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે std 6 new gujarati textbook pdf આવી ગઈ છે કે જે ગુજરાત સરકાર દ્વારા જે પાઠયપુસ્તક બહાર પાડવામા આવે છે અથવા તો આ GCERT Textbook બદલાવવાની છે, તો બદલાવાની છે ? તો શું શું તેમાં ફેરફાર થવાના છે તેમાં કયા ક્યા પાઠ નવા ઉમેરવામાં આવ્યાં છે અને તેમા કયા ક્યા પાઠ એમાંથી રદ કરવામાં આવ્યા છે ? તો આ બધી બાબતને ધ્યાનમાં રાખીને તમારા માટે std 6 new gujarati textbook જ લાવી ચૂક્યા છીએ તો તમને એ આગળ છે એ ક્લિક કરશો એટલે ત્યાંથી textbook મળી જશે અને આ સિવાય જો આ ધોરણ 6 ગુજરાતી પાઠયપુસ્તક pdf ના જો તમારે પાઠના વિડીયો જોવા હોય એટલે કે પાઠ સમજવા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે એના વિડીયો જોઈ શકો છો આ સિવાય એનું બધું જ મટીરીયલ જેમ કે સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાયપોથી, અભ્યાસ પ્રશ્નો આ બધાનું સોલ્યુશન આપણી ચેનલમાં મૂકવામાં આવે છે તો ત્યાંથી તમે એ ચેનલમાં વિડીયો જોઈ શકો છો તમારા મિત્ર સગા-સંબંધીઓ કે ભાઈ-બહેન હોય એને જાણ કરી શકો છો અને શેર કરવાનું ભૂલતા નહીં,
આ સિવાય આપણી ચેનલમાં મિત્રો ગણિત, વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત અને હિન્દી આ બધા વિષયના વિડીયો છે એમના પાઠના સોલ્યુશન છે એના સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્યુશન છે આ બધી જ માહિતી તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ સિવાય આપણી ચેનલમાં માત્ર ધોરણ 6 નહીં, પરંતુ ધોરણ 3 થી 12 સુધીની તમામ ધોરણો અને તમામ વિષયો માહિતી આપણી ચેનલમાં છે તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેનો એને અવશ્ય જાણ કરજો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ લઇ શકે…
નવી ગુજરાતી પાઠની અનુક્રમણિકા
1. અમે તો આવું જ કરવાનાં
2. સૌંદર્યની સરવાણી
3. એકની ફ્લાઇટ બીજાની ફાઇટ
4. અંતરીક્ષમાં સંતાકૂકડી
5. ટેકરી ખસી, મમ્મી હસી
6. તડકીમાં ઘોરે પરપોટાજી!
7. એકલનાં ઓવારણાં
8. મારે ઘેર આવજે મેઘાણી
Read More :- ઉનાળુ વેકેશન માહિતી માટે અહી કિલક કરો.
Index of New Gujarati Chapters
1. We will do the same
2. Sarvani of beauty
3. One’s flight another’s fight
4. Hide and seek in space
5. The hill moved, Mom laughed
6. Bubbly in the heat!
7. Single’s notes
8. I want to come home Meghani
[…] […]