નમસ્કાર, ઘણા મિત્રોને પ્રશ્ન છે કે આવનારુ શાળાકીય શૈક્ષણિક વર્ષ 2023-24 ક્યા સમયથી કયા સમય સુધી રહ્શે ? Academic Year 2023-24 કેટલી રજાઓ રહશે ?,કઈ તારીખે પરીક્ષા આવશે ? આ સંપૂર્ણ માહિતી આપણે અહિયા જોઈશુ. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત. ઉપરોક્ત વિષય અન્વયે અત્રેની સંદર્ભ દર્શિત ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો આ સાથે મોકલી આપવામાં આવે છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે.
જુન-૨૩ થી શરુ થતાં નવા શૈક્ષણિક સત્રમાં ધો.૬ થી ૧૨ માં ગણિત તથા વિજ્ઞાન વિષયના…
નમસ્કાર મિત્રો, અહીં આપણે TAT Exam Syllabus 2023 નો સંપૂર્ણ માહિતી જોઈશું, જેમાં પ્રશ્નપત્ર 1નો…
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે std 6 new gujarati textbook pdf આવી ગઈ…
ધોરણ 12નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં std 12 Commerce Result 2023…
ધોરણ 10નું રિઝલ્ટ 2023 – ગુજરાત બોર્ડ મે 2023 માં ધોરણ 10માનું રિઝલ્ટ જાહેર કરશે.…
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધણા સમયથી વિદ્યાર્થીની માંગણી હતી કે સાહેબ અમને Std 9 Gujarati Gala…
View Comments