નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશુ કે પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન ક્યારે પડશે ?, આ વેકેશન કેટલુ રહશે. તેની તમામ માહિતી જોઈશુ., રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે.
Hello students friends, today we will see when summer vacation will be in primary schools? , how long will this vacation be. Let’s see all its information. All primary and secondary schools in the state have summer and Diwali vacations as per the dates mentioned in the school activity calendar published by the Gujarat Board of Secondary and Higher Secondary Education every year. Accordingly, summer vacation has been scheduled in the current academic year in all primary schools, Government and Granted Teaching Temples, Bal Adhyapan Temples, Self-Employed PTC Colleges on the dates mentioned below.
વેકેશનની તારીખ
તા. 01/05/2023 થી તા. 04/06/2023 સુધી (35 દિવસ)
તા. 05/06/2023 થી શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહશે…
[…] […]